---Advertisement---

ચાણસ્મા ખાતે વિવિધ ક્લાર્ક પોસ્ટ્સ માટે ભરતી શરૂ, ₹40800 સુધી પગાર, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

Published On: October 16, 2025
Follow Us
---Advertisement---

Gujarat Clerk Bharti 2025 : નિમા મેમોરિયલ ટ્રસ્ટ, ચાણસ્મા દ્વારા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક પદ માટે ભરતી જાહેરાત. જાણો પગાર, લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા.

“નિમા મેમોરિયલ” ગ્રામ વિકાસ ટ્રસ્ટ, રૂપપુર–ચાણસ્મા દ્વારા સંચાલિત જેઠીભાઈ કે. પટેલ આર્ટ્સ કોલેજ અને ડી.બી. વ્યાસ કોમર્સ કોલેજ, ચાણસ્મા (જિલ્લો પાટણ) માં વિવિધ ક્લાર્ક પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Clerk Bharti 2025 : ખાલી જગ્યાઓની વિગત

1 હેડ ક્લાર્ક (વર્ગ – 3)

  • કુલ જગ્યા : 01
  • પગાર : ₹40,000 પ્રતિ માસ (૫ વર્ષ માટે ફિક્સ પગાર)

2 સિનિયર ક્લાર્ક (વર્ગ – 3)

  • કૂલ જગ્યાઓ : 01
  • પગાર : ₹28,000 પ્રતિ માસ (૫ વર્ષ માટે ફિક્સ પગાર)

3 જુનિયર ક્લાર્ક (વર્ગ – 3)

  • કુલ જગ્યાઓ : 02
  • પગાર : ₹25,000 પ્રતિ માસ (૫ વર્ષ માટે ફિક્સ પગાર)

લાયકાત

  • સરકારી નિયમ મુજબ જે તે વિષયમાં સ્નાતક અને માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરિક્ષા પાસ ઉમેદવાર

વય મર્યાદા

  • 20 થી 35 વર્ષ ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ

અરજીની અંતિમ તારીખ

  • તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી 14 દિવસની અંદર નીચે આપેલ સરનામે મોકલવાની રહેશે.
  • ઉમેદવારે અરજી સાથે રૂ. 100/- નો પોસ્ટલ ઓર્ડર “Jethiba K. Patel Arts College, Chanasma” ના નામે જોડવો જરૂરી છે.

અરજી મોકલવાનું સરનામું

  • Principal, Jethiba K. Patel Arts College & D.B. Vyas Commerce College, Chanasma, Ta. Chanasma, Dist. Patan – 384220 (Gujarat)

જો તમે સરકારી ધોરણ મુજબ પગારવાળી નોકરીની શોધમાં છો, તો નિમા મેમોરિયલ ટ્રસ્ટ, ચાણસ્મા દ્વારા જાહેર થયેલી આ ભરતી તમારા માટે એક સારું અવસર બની શકે છે.

વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.

Krishu Chaudhary

હું એક કન્ટેન્ટ રાઇટર છું, મને નોકરી, બિઝનેસ અને કરિયર સંબંધિત વિષયો પર લખવાનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. હું ખાસ કરીને ઉપયોગી અને સહેલાઈથી સમજાય તેવી માહિતી આપતા લેખ લખું છું, જેથી વાચકોને નવી તક અને તાજી અપડેટ્સ વિશે જાણકારી મળી શકે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

BSF Constable GD Bharti 2025 : સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ BSF માં 391 જગ્યાઓ માટે ભરતી શરૂ, જાણો કેવી રીતે કરશો અરજી!

October 25, 2025

Railway bharti 2025: ધો.10 અને ITI પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરીની ગોલ્ડન તક

October 23, 2025

ભાવનગર મહાનગર પાલિકામાં મોટી ભરતી! 104 જુનિયર ક્લાર્કથી સ્ટાફ નર્સ સુધીની જગ્યાઓ માટે અરજી શરૂ , જાણો સંપૂર્ણ માહિતી

October 23, 2025

ONGC Recruitment 2025: ધો.10 થી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે મોટી તક! 2623 જગ્યાઓ પર ભરતી, જાણો તમામ માહિતી

October 21, 2025

Ojas New Bharti 2025 : ગુજરાત સરકારની નવી ભરતી, નર્સ બનવાની સુવર્ણ તક! જાણો અરજી કરવાની આખી પ્રક્રિયા

October 19, 2025

ગાંધીનગર મહાનગર પાલિકા GMCમાં લેબ ટેક્નિશિયનની ભરતી, મળશે ₹20,000 પગાર, જાણો કેવી રીતે કરશો અરજી

October 15, 2025

Leave a Comment