WhatsApp લાવ્યું નવું ધમાકેદાર અપડેટ!
હવે વોટ્સએપ સ્ટેટસ પર મળશે તમારું ફૂલ કન્ટ્રોલ.
સ્ટેટસ કોણ શેર કરી શકે? હવે એ તમારો નિર્ણય!
યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમનો સ્ટેટસ કોણ રી-શેર કરી શકશે
રી-શેર થશે, પણ તમારી ઓળખ છુપાશે
જો કોઈ તમારું સ્ટેટસ રી-શેર કરે તો તમારું નામ દેખાશે નહીં.
ઓથર ને નોટિફિકેશન નહીં મળે
તમારું સ્ટેટસ કોઈ શેર કરે ત્યારે તમને ખબર પણ નહીં પડે.
નવો “Reshare Control” ફીચર
સ્ટેટસ શેરિંગ એનેબલ કે ડિસેબલ કરવાનો વિકલ્પ.
હાલમાં માત્ર Beta યૂઝર્સ માટે ઉપલબ્ધ
Android Beta App (v2.25.27.5) માં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે..
અગાઉ માત્ર "કોણ જોઈ શકે" નો વિકલ્પ હતો
હવે “કોણ શેર કરી શકે” તેનો પણ કન્ટ્રોલ મળશે.
તમારી પ્રાઇવસી થશે ડબલ સિક્યોર!
WhatsApp યુઝર્સને સ્ટેટસ પર વધુ સેફ્ટી અને કન્ટ્રોલ મળશે.