કેનેરા બેંકમાં 3500 એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહ્યી છે,  આ ભરતીમાં ગુજરાતમાં 87 જગ્યાઓ ફાળવવામાં આવી છે

Canara Bank Bharti 2025

બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. કેનેરા બેંકે દેશભરમાં 3500 એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.

આ ભરતી માટે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની લખિત પરીક્ષા આપવાની રહેશે નહીં, પરંતુ સીધી મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.A

પોસ્ટ: એપ્રેન્ટિસ જગ્યા: 3500 (ગુજરાતમાં 87) એપ્લિકેશન મોડ: ઓનલાઈન વય મર્યાદા: 20 થી 28 વર્ષ સ્ટાઈપન્ડ: ₹15,000 પ્રતિ માસ

શૈક્ષણિક લાયકાત – ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) હોવો જોઈએ. – વય મર્યાદા 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી ફી આ ભરતીમાં અરજી ફી ની વાત કરીએ તો  SC/ST/PwBD: કોઈ ફી નહીં અન્ય તમામ ઉમેદવારો: ₹500

:: મહત્વની તારીખો :: અરજી શરુઆત: 23 સપ્ટેમ્બર 2025 અરજી છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2025

Canara Bank Bharti 2025 ભરતી વિષે તમામ વિગતવાર માહિતી વાંચો