કેનેરા બેંકમાં 3500 એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહ્યી છે, આ ભરતીમાં ગુજરાતમાં 87 જગ્યાઓ ફાળવવામાં આવી છે
Canara Bank Bharti 2025
બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. કેનેરા બેંકે દેશભરમાં 3500 એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ ભરતી માટે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની લખિત પરીક્ષા આપવાની રહેશે નહીં, પરંતુ સીધી મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.A